એક Ringtone પણ નક્કી કરી રાખી છે,
જે તારા contact મા સેટ કરવાની છે..
એક જગ્યા પણ શોધી રાખી છે,
જયાં મન ભરીને વાતો કરવાની છે..
ઘણા પણ નાના સપનાઓ જોઈ રાખ્યા છે,
કે જે તારી સાથે મળીને પૂરા કરવાના છે..
ખુશી ના આંશુ સાચવી રાખ્યા છે,
જે તારા આવતાની સાથે વહેવાના છે..
બધું નક્કી છે, બસ તારું આવવાનું બાકી છે.. 💕💕