પરીક્ષા રદ થઈ તેનાથી શું થશે ! યુવાનો તો હજુ પણ બેરોજગાર જ છે. યુવાનો પાસે ડિગ્રી હોવા છતાં જ્યાં ત્યાં ભટકવું પડે છે.
સમાજના ડરે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે જ્યાં તેનો ભરપૂર શોષણ થાય છે. પોતાના માં જે ક્ષમતા અને યોગ્યતા છે. તેનું પ્લેટફોર્મ મળતું નથી. યુવાનો હજુ રસ્તાઓ ઉપર નહિ આવે ત્યાં સુધી સ્થિતિ જૈસી કી વૈસી હિ રહેગી !
પોતાના હક્ક અને અધિકારો માંગો ! અને જો માંગવાથી નો મળે તો સત્તામાં જઈને બેસો પણ ચૂપ ના રહો ! કોઈના ભરોસે ના રહો !
#ઇન્કલાબ_જિંદાબાદ