તે કહે છે .........
હું લખું છું શહી થી
તેને શું ખબર આ હયું ભીંજાય છે....
તે કહે છે
હું જીવું છું સપના ઓ ની દુનિયા મા
તેને શું ખબર એના હૈયા ના ધબકારે મારી જિંદગી જીવાય છે
તે કહે છે
હું આખી જિંદગી સાથે નથી રહેવાની
તેને શું ખબર તે સમક્ષ ના હોય તો પણ તે મારા હૃદય માં જીવી જાય છે...
લેખક : ગોહેલ કમલેશ ....26-8-2019