Gujarati Quote in Blog by Zainab Makda

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?પ્યાર ના વિશે ઘણા ગ્ંથો લખાયા છે.હર ગ્ંથ મા પ્યાર ને અલગ અલગ એઁગલ થી જોવાય છે અનેે બઘા એ પોત-પોતા ની સહુલીયત થી પ્યાર ને અપનાવ્યો છે. કોઇ રિશ્તા મા પ્યાર વિવાહીક જીવન પછી થયો તો કોઇ રિશ્તા મા શાદી ના પહેલે પહેલા પ્યાર.....પર પ્યાર કોઇ નો ક્યારેય પૂરો નઈ થયો હંમેશા અઘુરો જ રહ્યો...... ત્યારે જ તો પ્યાર શબ્દ જ અઘુરો લખાય છે. ?

Gujarati Blog by Zainab Makda : 111287382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now