????????
*લ્યો સાવ નજીક આવી ગઈ...*
*તા. ૨૬ શનિવાર*
_રહેજો હંમેશા લાગણી ને વસ..._
_કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._
*તા. ૨૭ રવિવાર*
_સળગાવી નાખજો નફરત ની પાળી..._
_કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._
*તા. ૨૮ સોમવાર*
_રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._
_કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._
*તા. ૨૯ મંગળવાર*
_સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._
_કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ..._
*તા. ૩૦ બુધવાર*
_દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ..._
_કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._
*તા.૩૧ ગુરુવાર*
_હરખ થી થઈ જવા લોથપોથ..._
_કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..._
*તા. ૦૧ શુક્રવાર*
_"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._
_વીતાવજો એકમેકથી લાભ પાંચમ..._
સોંથી પહેલા મારા તરફથી શુભકામના પાઠવું છું ??