Quotes by Ketan in Bitesapp read free

Ketan

Ketan

@ketan5381


????????
*લ્યો સાવ નજીક આવી ગઈ...*

*તા. ૨૬ શનિવાર*
_રહેજો હંમેશા લાગણી ને વસ..._
_કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._

*તા. ૨૭ રવિવાર*
_સળગાવી નાખજો નફરત ની પાળી..._
_કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._

*તા. ૨૮ સોમવાર*
_રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._
_કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._

*તા. ૨૯ મંગળવાર*
_સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._
_કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ..._

*તા. ૩૦ બુધવાર*
_દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ..._
_કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._

*તા.૩૧ ગુરુવાર*

_હરખ થી થઈ જવા લોથપોથ..._
_કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..._

*તા. ૦૧ શુક્રવાર*
_"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._
_વીતાવજો એકમેકથી લાભ પાંચમ..._
સોંથી પહેલા મારા તરફથી શુભકામના પાઠવું છું ??

Read More

આજકાલ જો બાળકોને શાક પસંદ ના આવે તો તેમની પાસે કેટલાય ઓપ્શન હોય છે.....
બેટા મેગી બનાવી દઉં...
બેટા પાસ્તા બનાવી દઉં..
બેટા પીઝા બનાવી દઉં... મારા રાજાને... શું ભાવે..
અને બીજા આપણે જ્યારે બાળક હતા... ત્યારે ફક્ત બે જ ઓપ્શન હતા...
આ શાક ખાવું છે...
કે ઝાપટ...
અને આપણે બેય ખાતા..
પહેલા એક ઝાપટ...
પછી રોતા રોતા એ જ શાક..

Read More

*_Life का फंda_*

*પારિવારિક યોગ*
એટલે
*સહ યોગ*

??

?बहुत ही सुन्दर मैसेज?

जहाँ सूर्य की किरण हो…
वही प्रकाश होता है…
जहाँ मां बाप का सम्मान हो…
वही भव पार होता है…
जहाँ संतो की वाणी हो…
वही उद्धार होता है…
और…
जँहा प्रेम की भाषा हो…
वही परीवार होता है…
? ?
?????
??शुभ प्रभात ??

Read More

✍ *_Life का फंda_*

*" સાહેબ... "*
*" તકલીફ " માં પણ,*
*" તક " સમાયેલી છે.*

??

*આપણી અધોગતિ* ?

*કાપડનાં શહેર માં કોઈ કાપડ પાથરી ઉભું ન રહી શક્યું.*

*આતે કેવું જગ માનવીનું,*
*જ્યાં મોબાઈલ નાં કેમેરા ચાલુ હતા, "જોવા એ બાળકો ના કુદતા શરીર".*

*કડવી, પણ નગ્ન વાસ્તવિકતા.*

?????

Read More

ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામના.
ગુજરાત અને ગુજરાતીઓ ની પ્રતિભા નો વિકાસ વિશ્વ જોઈ રહ્યો છે.
મને ગર્વ છે હું ગુજરાતી છું અને મારાં દેશ ના પ્રધાનમંત્રી એક ગુજરાતી છે, જેમને ગુજરાતીઓ ને સન્માન અપાવ્યુ છે,
દેશ અને વિદેશ ના ગુજરાત ના વાસીઓ અને સર્વે સભ્યો ને ફરી આ ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામના.
??????

Read More

ऐ रविवार जल्दी से गुजर जा कल मूझे
आतंकियों को घर में घुस कर मारने वाले सरकार को वोट देना है
*NAMO_AGAIN*

Dear Gujarat...

*કાલે સવારે પહેલા કમળ...*
*પછી ખમણ...*
*નહીં તો પાંચ વર્ષ રમણ ભમણ.......*
??????