Gujarati Quote in Thought by Sujal B. Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ એક બાળક જોયું તો મન હિલોળે ચડ્યું.
આપણું જીવન કેવું છે નઈ!
જ્યારે બાળક હોઈએ ત્યારે ન તો દુનિયા નું ટેન્શન હોય.
ન તો ઘરના સભ્યો નો ડર હોય.
ન તો રૂપિયા કમાવવાની ચિંતા હોય.
જ્યારે ઈચ્છા થાય ત્યારે સુઈ જાવું.
મન પડે ત્યારે ઉઠી જાવું.
ભૂખ લાગે એટલે જમી લેવું.
કોઈ સાથે રમવું ગમે તો હસવાનું નહિતર રડીને બધાં ને પરેશાન કરવાના.
જ્યારે મોટા થઈએ એટલે જાણે ભૂખ અને નિંદર તો જાણે શરીર માંથી ગાયબ જ થઈ જાય.
મોઢા ઉપર થી હસી ઉડી જાય અને મગજ ઉપર રૂપિયા નું ભૂત સવાર થઈ જાય.
મસ્તી તો પાછળ જ રહી જાય અને ઘરના સભ્યો નો ડર આગળ આવી જાય.
કાશ આપણે ક્યારેય મોટા જ ના થતા હોત તો, કેટલું સારું હોત નઈ!
રાધે ક્રિષ્ના

Gujarati Thought by Sujal B. Patel : 111269142
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now