એક વેદના.
અસંખ્ય જીવી છે આ વિશ્વમાં.
પણ અકારણ મૃત્યુ એ જીવોના પરિવાર ને પુરી રીતે નષ્ટ કરી નાંખે છે
કોઈ પણ પ્રાણી માં એક માં પોતાના બાળ ને એટલો પ્રેમ અને સંભાળ થી ઉછેરે છે કે એ પોતાના આગામી જીવન માં પોતાનું જીવન અને પોતાનો નવો પરિવાર સાંભળી શકે.
પણ અચાનક આવા જીવો ના બાળ ને આખો ખુલ્યા પેલ્લા તો એનું ભરણ પોસણ કરનારું પરિવાર અને એને કખૂટ પ્રેમ કરનાર માં ત્યારે હોતી નથી.
સંપૂર્ણ એક મનુષ્ય પર બને તો સહાનુભૂતિ આપવા માટે પણ લાંબી લાઈન જણાય.
પણ પ્રાણી અને પ્રાણીઓ નુ જીવન શુ મનુષ્યો માટે કઈ નહિ.?
પ્રાણી ની આંખ માંથી થતી આંસુ ની વર્ષા શુ કોઈ ને નજરે આવી નથી.
એની વ્યથા લાચારી જોઈ અને શુ મનુષ્ય નુ હૃદય રોતું હશે.?
.
મારાં માન્યા પ્રમાણે ઈશ્વરે ઘણા એવા મનુષ્યો નુ સર્જન કરિયું છે જે આવા દ્રસ્યો જોઈ અને વિચલિત થઈજાય છે આંખ માંથી આંસુ ની ધારા વહેવા લાગે છે.
અને એટલુંજ નહિ પણ એ અબોલ જીવ ની આંખમાં જોઈ અને એના મન ની વાત સમજી જાય છે.
એની સાથે વાતો કરે છે.
અને એને પોતાના પ્રેમ ની ગંગા માં પવિત્ર સ્નાન કરાવે છે.
ખુબ ખુબ આભારી છું એ ઈશ્વર તારો હું.
કે આ દ્રષ્ટિ મને આપી છે
?????