"મિચ્છામિ દુકડમ"
"PARDON ME FOR WRONG DEED"
"જેને ઈશ્વર?♂️ માફ કરે; તેને જગ? માફ કરે"
તારા ભરોસે ચાલુ હૂ?;
તૂ કે ત્યાં માફી માંગુ હૂ?;
તૂ કર્તા છતાં, ન-કર્તા હૂ?;
તૂ જ્યાં દોરી જાય ત્યાં હૂ?;
હવે તો તૂ ને "તૂજ?♂️" "હૂ?"નહિ;
શરીર તો ખોખુજ વળી હવે "તૂજ"?♂️;
ચેતના જ તૂ, ન-કર્તા માં "તૂજ?♂️";
અફસોસ જ નહિ, બસ "તૂજ?♂️";
કર્તા હર્તા "તૂ" ને "તૂજ?♂️" કેવું?! ;
બસ ભ્રમ જ "હૂ?" બાકી "તૂજ?♂️ ";
છતાં બધીજ મારી ભૂલ "તૂજ ?♂️" સાચો;
"હૂ?" ખોટો, અને "તૂજ ?♂️" સાચો વળી;