સ્વપ્ને શૃંગાર લઈ, વાતોનો આધાર લઈ
માતૃત્વની હુંફથી મને રક્ષણ આપવા માટે...
રાત રાતના ઉજાગરા સાથે, મારી દરેક ફરીયાદો સાથે
તારાં હસતાં મુખથી મને ઉત્સાહ આપવા માટે
તાવના તાપમાં પણ, મસ્તીની મોજમાં પણ
તારું પ્રેમથી ચિક્કાર આલીંગન માટે,
દરેક પરીક્ષામાં, દરેક કસોટીમાં
તારી શ્રધ્ધાથી પરિપૂર્ણ પ્રાર્થના માટે
અને દરેક એ દરેક શમણાં માટે જે તારી શક્તિથી આંખોમાં વસ્યા છે Thank you મમ્મી...
તારો જન્મ છે તો જ મારો જન્મ છે...જન્મની વર્ષગાંઠ મુબારક..
#LoveUMaa