સાહેબ અહીં તો લોકો વાત કરે છે લોકો ના હીત માટે કામ કરવાની પણ ખરેખર તો તેજ લોકો પોતા ના હીત માટે કામ અને ભષ્ટાચાર માટે કોઈ એવી સંસ્થા સ્થાપે છે જેમાં પોતા ના અને અજ્ઞાની લોકો ને સતા પર બેસાડી પોતા ના હીત માટે કામ કરતા હોય છે અને વહીવટ કરતા હોય છે પછી જ્યારે ઓડિટ આવે ત્યારે જે અજ્ઞાની લોકો ને ખ્યાલ પણ હોતો નથી અને છેવટે પ્રજા ના પેસા પેલા ભ્રષ્ટાચારી પાસે જઈ ને શહેર મેકી જતો રહે છે