#ફરીથી_વનલાઈનરર્સ
1.
મુઠ્ઠી વાળીને હાથ નથી મીલાવી શકાતા.
2.
બારી બારણાં ની હાજરી એક દિવાલની હાજરી તો છે જ..
3.
આપણે મુક્ત થવું ય છે પણ ઘણું બધું બાંધી રાખીને ..
4.
ભવિષ્ય નો વિચાર સૌથી મોટું બંધન છે...
5.
આપણે ઘણું બધું માલિકીનું માની લીધું હોય જેનાં આપણે ગુલામ થઇ જઇએ છીએ..