જુગાર...
લોકો જન્માષ્ટમીએ જુગાર રમે છે,પણ ક્યારેય વિચાર્યું છે જિંદગી ના જુગાર વિશે.જિંદગી જીતી ગયો શબ્દ કે વાક્ય બોલનારની આંખો વાંચી છે....?
નહિને તો જુઓ એ ગમ ખાઈને ઉચ્ચારે છે જીત્યા ક્યારે ભગવાનને છેતરી પાછા આવો ત્યારે...!કહેવાય કે જીતી ગયો..નહિતો હાર જ હાર છે.સમજાય જાય તો દરેક પગથિયે માનવી ચઢતા ચઢતાજ બધા દોષ ઈશ્વર પર કેમ નાંખે છે...એ જરૂર વિચારજો..મોટો જુગાર છે એ...??
જયશ્રી.પટેલ
૨૪/૮/૧૯