બાળપણની કેટલીક યાદગાર પળો
* ભૂતીયા બંગલામાં મૂકી આવીશ.
(ખબર હોય કે કોઈ ભૂતીયા બંગલામાં નથી મૂકવા જવાનું પણ એક જાત ના ડર ને લઇ ને વાત માની લેતાં)
* જો કાગો લઇ ગયો
(સાલું કોઈ વસ્તુને ભૂલાવવા માટે કાગડા જ વસ્તુ લઈ જતા હોય છે એક દિવસ એ કાગડા ને ગોતવું છે)
* ઉપર જો સોના ની ચકલી
(આંખમાં જોકો વગો હોય ને એને ભૂલવા માટે કરી ને સોનાની ચકલી આવી જાય છે પણ ક્યાં ઊડી જાય એ જ ખબર ના પડી)