The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પરિવાર અને પેટ ની ભૂખ માણસ ને ઝુકાવે છે નહિતર સ્વાભિમાન તો સુદામાનો પણ ક્યાં ઓછો હતો. -priya soni
જુદી જ તાસીર છે ભારતની ધરતીની જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે હજીયે ક્યાંક ધબકે છે લક્ષ્મીની તલવારો જ્યાં થી આજે પણ ગુલામો બીતા બીતા નીકળે .
#કામ કામ નું આળશ અને પૈસાનું લાલચ માણસને ક્યારે મહાન બનવા નથી દેતું
*બિન્દાસ હસો શુ "ગમ" છે...* *જિંદગી માં ટેન્સન 🥺કોને "કમ" છે...* *સારું અને ખરાબ તો કેવળ એક "ભ્રમ" છે* *જિંદગી નું નામ જ કભી ખુશી કભી "ગમ" છે*
#વિચલિત कभी इन बादलों से भी पूछना है वो इतना दर्द कहां से लाते है ।।
આજે કબાટ માંથી પચ્ચીસ પૈસા નો જુનો સિક્કો મળ્યો જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો ; શું નહિ મળતું હતું એ પચ્ચીસ નાં સિક્કા માં ? ચોક થી સ્કુલ સુધી બસ ની રીટર્ન ટીકીટ મળતી હતી આખું જમરૂખ ને ઢગલા બંધ કેરી ની ચીરીઓ મળતી હતી લીલી વરીયાળી બોર આમલા ની લિજ્જત મળતી હતી રંગબેરંગી પીપર મીંટ ચોકલેટ ને ચૂરણ ની ગોળીયો મળતી હતી અર્ધો કલાક ભાડે થી સાયકલ મળતી હતી લખોટી ભમરડા ને ટીકડી ફટાકડી મળતી હતી પતંગ દોરીની લચ્છી અણીદાર પેન્સિલ ને સુગંધી રબર ની જોડી મળતી હતી બરફ ના ગોળા ને ઠંડા શરબત ની જયાફત મળતી હતી રબર વાળી કુલ્ફી ને ક્વોલીટી ની કેન્ડી મળતી હતી C બાયોસ્કોપ માં દસ મિનીટ ની ફિલ્મ જોવા મળતી હતી યાદ કરો મિત્રો ; પચ્ચીસ પૈસા માં સો ગણી વસ્તુઓ મળતી હતી નાની નાની વસ્તુઓ માં અઢળક ખુશીયો મળતી હતી
दुनिया का सबसे खूबसूरत म्यूजिक अपनी हार्टबीट है, क्योकि इसे खुद भगवान ने कंपोज किया है इसलिये हमेशा दिल की सुने
#Distance कभी कबार हमारी जिंदगी में भी एक वक्त ऐसा आता है जहां दुरिया बनाना भी जरूरी हो जाता है ।
#Listen #Repost સાહેબ આ દુનિયા એવી છે કે તમને જ જજ કરીને તમારી પાસેથી જ તમારા નિર્ણયો બદલાવે છે. માટે જ કહેવાય છે પોતાના માટે જીવો દુનિયા પોતે જ પોતાની આદત બનાવી લેશે તમને.
#Life ક્યાંક ખુની સાબિત ના કરી દે મને આ દુનિયા હું મારા સપનાઓને દફન કરવા લાગી છું...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser