સામાજિક રીતે એક વિચારવા જેવી વાત છે, "કોઈપણ મધ્યમવર્ગીય માણસ રોટલી શાક માટે કમાતો નથી. દરેક માણસ ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ઘરઘંટી, હોટલની ખાણી-પીણી, કાર કે એર કન્ડિશનર માટે.... માટે જ કમાય છે."
મોંઘવારી નથી વધી,
ઉચ્ચ બ્રાન્ડેડ લાઈફ સ્ટાઇલ(32 મેગાપીક્ષલના 30,000/- ના મોબાઈલ ફોન માં સેલ્ફી) સાથેના દેખાડા વધી ગયા છે...
કૃષ્ણ વંદે જગતગુરુમ !