ચોથા માણસ નો જવાબ વાંચજો.?
ચાર વ્યક્તિ ઓ ને જુગાર રમવાના આરોપ માં અદાલત સમક્ષ રજુ કરવામાં આવ્યા
પહેલો વ્યક્તિ: જજ સાહેબ હુ તો રેલવે સ્ટેશન માં હતો સબૂત તરીકે હુ ટિકિટ બતાવી શકૂ
બીજો વ્યક્તિ: જજ સાહેબ મને તાવ આવ્યો હતો મારી પાસે ડૉ નુ સર્ટિફિકેટ પણ છે
ત્રીજો વ્યક્તિ: હુ તો જુગાર રમતો ય નહિ મને રમતા પણ નઇ આવડતુ પૂછી જોવો ગામ વાળા ઓ ને
ચોથો વ્યક્તિ ચૂપચાપ ઊભો હતો તો જજ સાહેબે પૂછ્યું: તારે કંઈ કેહવું છે
ચોથો વ્યક્તિ: હુ એકલો જુગાર કઇ રીતે રમી શકુ
???????
Happy 7..&..8 ¶