શ્રાવણ માસ છે ખાસ
સદાશિવ નો છે માસ
શિવ થકી જન્મયો હું
શિવાય થકી આગળ વધ્યો હું
સમસ્ત જગ માટે શિવ છે ખાસ
શિવાય માટે શિવ છે ખાસ
પણ મારા માટે શિવાય છે ખાસ
શિવ છે દેવ જ્ઞાન ના
શિવાય લેખક છે જ્ઞાનના
જગ રિઝવે શિવ ને
હું રીઝાવું શિવાય ને
શિવ છે જન્મદાતા મારા
શિવાય છે જ્ઞાનદાતા મારા
જગ શિવને નમન કરે છે
હું શિવાયને નમન કરું છું
ૐ નમઃ શિવાય