Gujarati Quote in Blog by Sonal Dodia

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે પુરુષો પત્ની, દીકરી, બહેન કે માતાને બિમાર હોય તો કાળજી ન રાખતાં હોય, નાના નાના કામ માટે ઓર્ડર કરતાં હોય, સ્ત્રીઓ ને સન્માન ના આપતા હોય,દીકરી, બહેન કે પત્નીને આપી શકાય એટલી સ્વતંત્રતા ન આપતાં હોય, સમાજના ફાલતું રિવાજો પરાણે પળાવવાનો આગ્રહ રાખતાં હોય, પત્ની સાચી હોય તો પણ તેની પડખે ઊભા રહેવાની હિંમત ન દાખવી શકતા હોય,પત્નીની ઉપર ગાળોનો વરસાદ કરતા હોય,બીજી સ્ત્રીઓ ને ખરાબ નજરથી જોતા હોય, વૃદ્ધ મા ને સાચવતા ન હોય, આવા પુરુષોને કોઈ પણ માતાજીની આરાધના કરવાનો કોઈ હક નથી.

Gujarati Blog by Sonal Dodia : 111229838
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now