Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અપેક્ષાઓ નું અંગરખું પહેરી ને પણ બળી જઈશ..!!
એના કરતાં તો તું ઉઘાડો જ રે હે માનવ.

અવિશ્વાસ થી ઢાંકેલી તારી તીક્ષ્ણ આંખો કશાય કામ ની નહીં..!!!
એના કરતાં તો તું અંધ બની જા ચાલશે.

આડમ્બર રૂપી આકર્ષક તારું વહાલ ઝેર સમાન છે..!!!
એના કરતાં નિર્દોષ કડવું ફિક્કું સત્ય ઔષડ બની જા હાલી જશે.

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111229539
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now