જીવનમાં મળતા દુઃખ અને નિરાશાઓ ને કારણે જીવન ટૂંકાવું બહુ જ સરળ છે.
એક નિર્ણય લઈ લેવાનો અને બધી જ પ્રોબ્લેમ માંથી છુટકારો..
પણ ખરો આનંદ તો વિપરીત પરિસ્થિતિ નો સામનો કરીને જ મળે,
કોલસા ને બહુ વધારે ભાર આપો તો તરત તૂટી જાય છે, પણ જે કોલસો આ ભાર સહન કરી જાય તે જ હીરો બને છે.
#JD The Reader