Gujarati Quote in Blog by Jainish Dudhat JD

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ત્યારે પ્રોબ્લેમ થાય છે" - 2

સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે, પણ જ્યારે પોતાનું કોઈ રડાવી જાય છે ત્યારે પ્રોબ્લેમ થાય છે.

વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ જ્યારે કોઈ અધુરો ઘડો છલકાય છે ત્યારે પ્રોબ્લેમ થાય છે.

Gujarati Blog by Jainish Dudhat JD : 111224075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now