આજકાલ જો બાળકોને શાક પસંદ ના આવે તો તેમની પાસે કેટલાય ઓપ્શન હોય છે.....
બેટા મેગી બનાવી દઉં...
બેટા પાસ્તા બનાવી દઉં..
બેટા પીઝા બનાવી દઉં... મારા રાજાને... શું ભાવે..
અને બીજા આપણે જ્યારે બાળક હતા... ત્યારે ફક્ત બે જ ઓપ્શન હતા...
આ શાક ખાવું છે...
કે ઝાપટ...
અને આપણે બેય ખાતા..
પહેલા એક ઝાપટ...
પછી રોતા રોતા એ જ શાક..