ખાસ વિન્નતી :- વડીલો અને ઘરના
દરેક મેમ્બરો
ઘ્યાન થી વાંચો
એક કિશોર વય નો છોકરો માત્ર એક જ ઉલટી થઈ ને મૃત્યુ પામ્યો....
તેનું કારણ અને તારણ ડોકટરો એ આપ્યું શ્વાસ રૂંધાવા થી.....X
રાત્રે જે રૂમ માં છોકરો સૂતો હતો
તેની સાથે તે જ રૂમમાં તેનો નેનો ભાઈ
પણ હતો તેના જણાવ્યા મુજબ રાત્રે
ભાઈ ને ઉલટી થઈ રહી હતી ત્યારે તે મોઢું બે હાથે દબાવી ને દોડતો-દોડતો બાથરૂમ સુધી ગયો...હતો.. ત્યાં ઉલટી થયા પછી તેને શ્વાસ લેવા માં મૂંઝવણ થઈ રહી હતી.....પછી બસ....અે આવીને સુઇ ગયો હતો
એ છોકરો ઉલ્ટી ના કરણે આ રીતે પથારી ને ફર્શ બગડે નહિ
તે માટે ઉલટી રોકવા મોઢે હાથ દઈ ઉલ્ટી ને રોકી રાખી હતી ને તે મોઢું દાબી ને ઉલટી રોકવા થી ઉલટી નું ખરાબ પ્રવાહી શ્વાસ નળી માં ચાલ્યું ગયું અને જામ થઇ ગયુ હતુ તેના કારણે શ્વાસ રૂંધાવા થી મૃત્યુ થયું......હતુ
જેથી કરીને ક્યારે પણ નાના કે મોટા બાળકો ને પથારી ખરાબ થવા ના નામે ઉલટી રોકવા ડરાવવા કે દબાણ કરવું નહી.
ફર્શ સફાઈ થઈ શકશે બેડશીટગોદડા ધોઈ શકાશે
પણ
બાળક પાછું નહિ મળે....??
health & wellness coach
NIKUL SUTARIYA
9974445672
વધુ માં વધુ ફોરવર્ડ કરી શકશો ?
જો હા ? તો કરો હમણાં જ
આપ સહુ નો આભાર...?