હું રેલ્વે સ્ટેશન પર ગાડી આવે એની રાહ જોતો તો..!
ત્યાં એક ભાઈ રાડો પાડવા લાગ્યા..!
એ... કાશી બાનુ ચોરાણુ
એ...કાશી બાનુ ચોરાણુ..!!
મે કીધું એલા કાશી બાનુ હુ ચોરાણુ..!
ઈ કે ભાઈ કાશીબાનુ કાય નથી ચોરાણુ..!
*ઈ તો હુ ટેલીફોન નંબર દેતો તો..!*
*૮૧ ૯૨ ૯૪.....?????*