દિવ્યા ગોસ્વામી "મધુ" .. . ૦૯/૦૭/૨૦૧૭ રવિવાર
. . . . . ગુરુપૂણિૅમા special poem
મારાં જીવનનો સાર, મારો પ્રાણ
પરમાવતાર છે "બા"
શરુ તારાં નામથી જીવન મારું
થાય છે તારાં નામથી જ પુરૂ "બા"
પોતાની જાતને ધસી-ધસીને
બીજાને ઉજાળાૅ-સવાયાૅ "બા"
માતા -પિતા તો તું જ છે "બા" પણ
જીવનતારનાર તું જ મહાગુરુ "બા"
ગોસ્વામી દિવ્યા
"મધુ"