સુખી થવાની ચાવી
ઉધાર લેવું નહીં
વ્યસન કરવું નહીં
કરજ કદી કરવું નહીં
અંધશ્રદ્ધામા રહેવું નહીં
સત્ય છોડવું નહીં
પાપ થાય તેવું કરવું નહીં
ઉજાગરા કરવા નહીં
ઈશ્વર ભજન છોડવું નહીં
જુગાર રમવું નહીં
મહેનત કરવામાં પાછું વાળી જોવુ નહીં
બીજાને દુઃખ થાય તેવું બોલવુ નહીં
માતા પિતાને દુભાવવા નહીં
ઊંડા પાણીમાં તરવું નહીં
વધુ મિત્રો કરવા નહીં
ક્રોધ કરવો નહીં
અજાણી જગ્યામાં ફરવું નહીં
આપઘાત કરીને મરવું નહીં
નિંદા કરવી નહીં
ખોટા કામ કરવા નહીં
નીતિ છોડવી નહીં
અનિતિનું કમાવવું નહીં
અસંતોષ માનવો નહીં
જરૂરિયાત વગર બોલવું નહીં
વડીલની આશા તોડવી નહીં
ખરાબ પુસ્તકો વાંચવા નહીં
દુઃખથી ડરવું નહીં
અપેક્ષા રાખવી નહીં.