English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જીવનમાં મિત્રો નુ મહત્વ. .* .

*હાર્ટની હોસ્પિટલ માં લખ્યું હતું . . .*

જો મિત્રો સાથે દિલ ખોલીને વાત કરી હોત તો અહી દિલ ન ખોલવુ પડત. . .

*આંખ ની હોસ્પિટલ માં લખ્યું હતુ . .*

મિત્રો સાથે નજર મીલાવીને વાત કરી હોત તો આજે અંહી આંખ ખોલવી ન પડત. . .

*ઓર્થોપેડીકને ત્યા લખ્યુ હતું . . . .*

મિત્રો સાથે બે ડગલા નો સંગાથ રાખ્યો હોત તો આજે ઘૂંટણ ખોલવા ન પડત. . . .

*MD ને ત્યાં લખ્યુ હતું . . . .*

મિત્રો પાસે માનસીક તણાવ (બ્લડ પ્રેશર ) ઉતારીને મીંઠુ બોલ્યા હોત તો આજે અંહી BP/SUGER ની દવા લેવા ન આવવુ પડત. . .

?????????

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111137694
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now