અાજકાલના યુગની કહાની..,,
મોટા ઘર છે પણ પરિવાર નથી,
વધારે ભણતર છે પણ સંસ્કાર નથી,
મોંઘી દવાઓ છે પણ સેહત નથી,
ચંદ્ર પર જવું છે પણ પાડોશી ની ખબર નથી,
પગાર મોટા પણ શાંતિ નથી,
બુધ્ધિમાન ઘણા છે પણ ભાવના નથી,
પ્રેમ સંબંધ ઘણા પણ સાચો પ્રેમ નથી,
ફેસબુક દોસ્ત ઘણા પણ સાચો દોસ્ત નથી,
માણસ ઘણા પણ માણસાઈ નથી,
મોંઘી ઘડિયાળ પણ કોઈ પાસે સમય નથી....
- અજ્ઞાત