??????????
?????
હસતા રહો મિત્રો,
શું ખબર ક્યારે લગ્ન થઇ જાય !!
?????
કામ હંમેશા એવું કરો કે,
બીજીવાર કોઈ કામ સોંપે જ નહીં !!
?????
અમુક લોકો આયુર્વેદિક હોય છે,
ઈમરજન્સીમાં ક્યારેય કામ ના આવે !!
??????????????
નોકરી ઉપરથી વિશ્વાસ તો ત્યારે ઉઠી ગયો,
મારા કરતા વધારે તો પાણીપુરીવાળો કમાઈ લે છે
?????
દરેક માણસની અંદર એક રાક્ષસ છુપાયેલો હોય છે,
અને એ રાક્ષસ તેના આધાર કાર્ડમાં જોવા મળે છે !!
????
દુનિયામાં લોહી આપવાવાળા ઓછા,
અને પીવાવાળા વધારે છે !!
?????
સાલું બસમાં બેસવા એક સીટ નથી મળતી,
સારી છોકરી શું તંબુરો મળશે !!
?????
છોકરીઓ એમ કહે છે બધા છોકરાઓ કુતરા જેવા હોય છે,
અને બીજી બાજુ એમ કહે અમે છોકરીઓ છોકરાથી ઓછી નથી !!
?????
બાયોડેટા" ગમે એટલા સારા હોય..
છતા કોઇ "બાયૂદેતા" નથી ...?