નીર્ણય લેવા માટે જીગર જોઇએ.
પરિણામ ની ચિંતા મા નબળા માણસો
થિ શેકેલો પાપડ પણ ભાંગતો નથી.
તુ એકલો નહીં, એકડો છે.
તારું મૂલ્ય સમજ
ઉઠ, હજારો મિન્ડા તારી રાહ જુવે છે.
ઝુમતા નઈ આવડે તો ચાલશે, પણ
ઝઝુમ્યા વગર તો છૂટકો જ નથી.
થાક દરેક વ્યક્તિને લાગે છે,
કોઇક ને જીંદગી થી,
તો કોઇક ને જવાબદારી થી,
ઝુમતા નઈ આવડે તો ચાલશે, પણ
ઝઝુમ્યા વગર તો છૂટકો જ નથી.