Gujarati Quote in Good Night by Nitin Patel

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલે હું રહું ના રહું, પણ

અમુક યાદગાર યાદો મુકતો જઈશ...

આપડી પ્રેમ કહાની ને,

કવિતા ના રૂપ માં મુકતો જઈશ...

તું કરે ના કરે, પણ હું તો,

આમ જ પ્રેમ કરતો રહીશ...

કોઈ વાંચે ના વાંચે, પણ હું તો,

આમ જ લખતો રહીશ...

LoveStory Writer
Nitin Patel

Gujarati Good Night by Nitin Patel : 111125730
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now