Gujarati Quote in Motivational by Hiren Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મેં ભૂખ જોઈ છે, નિરક્ષરતા અને બેકારી જોઈ છે. મેં અપમાન, અન્યાય અને અધર્મ સહ્યાં છે, પણ હું મારી આસપાસની દુનિયામાંથી જ બધું શીખ્યો છું ને હજુય શીખી રહ્યો છું. મને સારા માણસો મળ્યા, ખરાબ માણસો પણ અથડાયા,પણ સૌએ મને કંઈક ને કંઈક મૂલ્યવાન શીખવ્યું છે. જીવનમાં બધું જ શીખી શકાય છે, જો કુતૂહલવૃત્તિ સતેજ હોય અને શીખવાનું પેશન હોય તો." મિત્રો તમારો ખુબ ખુબ આભાર જે લોકો મારી વાતો મારા એહસાસ ને વાચે છે ખાલી વાચવા ખાતર ના વાચતા હુ જે કય પણ લખુછુ એ મારી જીંદગી એ મને સીખવેલ સ્તય છે તો એમાથી જો તમને કોઈ કામ આવીજાય અથવા તમે કોઇ ને મોકલો એ ને એ વાક્ય કામ આવીજાય તો મે જે લખયુ છે એ સાર્થક ગણાય બાકી મીત્રો યમે મને આમજ તમારો સાથ સહકાર આપતા રેજો જેથી હુ પણ કય નવુ લખીશકુ...
આપનો લેખક (-)!Re/\/..

Gujarati Motivational by Hiren Patel : 111124740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now