Gujarati Quote in Blog by Reshma Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણી - માણસને કેવો ફસાયેલો રાખે છે! લાગણી બતાવી તમે કોઈ પણ માણસને પોતાના વસમાં કરી શકો છો. વ્યક્તિના ભોળપણનો ફાયદો ઉઠાવીને લાગણીઓથી જ એને છેતરવામાં આવે છે અને એ મૂખૅ લાગણીઓનાં પ્રવાહમાં ડૂબતો જાય છે અને જ્યારે એને આ છેતરપિંડી સમજાય છે ત્યારે તે સંપૂર્ણ ડૂબી ગયો હોય છે. લાગણીશીલ માણસ હંમેશાં દુઃખી થાય છે. આ દુનિયામાં સૌથી વધુ છેતરપિંડી લાગણીના નામે જ થાય છે. માણસ કરતાં પશુ, પક્ષી, જીવજંતુ અને પ્રકૃતિ સાથે લાગણી રાખો - એ તમને ક્યારેય પણ દુઃખી નહીં કરે. હા, પણ એ વાત ચોક્કસ છે કે માણસ લાગણી વગર રહી શકતો નથી અને લાગણી એને છેતયાૅ વગર.
હસાવે લાગણી અને રડાવે પણ લાગણી
સંબંધોને હચમચાવી નાંખે એની માંગણી

Gujarati Blog by Reshma Patel : 111121450
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now