??ભુરા ની તબીયત બગડી ..... ડોક્ટર ને બતાવ્યુ ...
ડોક્ટર કહે તમે ૧૨ કલાક ના મહેમાન છો .....કદાચ સવાર નંહી જોઇ શકો ...!!
ભુરા એ આ વાત ભુરી ને કરી ...
....ને વિચાર્યુ કે જીંદગી ની છેલ્લી રાત છે તો પત્ની અને પરીવાર સાથે પ્રેમ થી વિતાવુ ....
ભુરા ને ભુરી એ મોડી રાત સુધી વાતો કરી ...ભૂતકાળ ની યાદો વાગોળી .....!!!!
થોડી વાર પછી ...ભુરી ને જોકા ખાતી જોઇને ભુરો કહે ...
...લે તુ સૂઇ ગઈ????
ભુરી: તો શુ કરૂ???
તારે તો સવારે નથી ઉઠવાનુ .....મારે તો ઉઠવુ પડશે ને .....???????? ?????