એક નેતા ગામડામા ગયા ને લોકોને પુછ્યુ કે તમારી ગમે તે સમસ્યા હોય ઈ કહો.
ગામ લોકો એ કીધુ કે ગામમા બે સમસ્યા છે
એક તો ગામમા ડોકટર નથી !
નેતાએ ફોન કાઢીને કોક સાથે વાત કરીને કીધુ હાલો ઈ સમસ્યા પતી ગઈ બીજી બોલો !
ગામ લોકોએ કીધુ બીજુ ઈ કે,
અમારા ગામમા એકેય કંપનીનું મોબાઈલ નેટવર્ક નથી આવતુ.
??