-----૨૫૮૮ વર્ષ બાદ આ યોગ આવ્યો છે.
-- જો આપ પણ કોઈ *માનસિક બીમારીથી પીડાતા હો, આંખો બળતી હોય, ઊંઘ ના આવતી હોય, મન એકાગ્ર ના થાય, ધંધામાં નુકસાન થતું હોય, નોકરી પર જવાનું મન ન થાય,છોકરાંઓ ભણતા ના હોય,પરીક્ષામાં ઓછા ગુણ આવતા હોય, માથું દુખે,આળસ આવે, ભૂખ ના લાગે*........ તો અચૂક આ કિમીઓ આજમાવો.
તમારી સર્વે તકલીફો નો *100 ટકા સચોટ ઈલાજ.*
.....હોળીના દિવસે તમારો મોબાઈલ માથા પર સાત વાર ફેરવીને હોળીમાં પધરાવી દેવો.
પાછા ફરીને જોવું નહીં.
*૨-૩ દિવસ તકલીફ થશે*,
........પણ તમામ બીમારીઓ થી મુક્તિ મળી જશે.
?????