મન ને દિલ તારી તરફ વળેલું છે ને .....તને બધું કહેવા ટેવાયેલું છે ને ... બીજું કોઈ છે પણ ની આની સામે ઓપશન ... શુ કરું .. ઘણા દિવસથી તે પણ મુંજાયેલ છે હંમેશા એવું જ બનતું આવ્યું છે જેની પાસે ઓપશન છે તે કોઈ ને પણ પસંદ કરી શકે છે ને તેનું સુખ મેળવી શકે છે પણ જેની પાસે ઓપશન જ નથી ... તે જ દુઃખી થાય છે.... ને આજે મારી પાસે કોઈ ઓપશન નથી.. ફરીથી એક વખત તે મને ઓપશન વગર ની જિંદગી આપી છે ... સારું ...
મન ને દિલ ને સમજાવીશ કે હવે .. તું હમેશ કેમ જીદ કરે છે તેની સાથે વાત કરવાની ... તેના વિષે વિચાર કરવાની.. ચાલ છોડ તેને અને તારી વાસ્તવિકતા સ્વીકાતી લે તું તારું કોઈ ની સાંભળે ....તું એકલું જ જીવતા શીખ ...
દિલ ને પણ સમજાવી દઈશ કે હવે તારી પણ આદત પડી ગઈ છે કોઈ ને યાદ કરી કરી ને તૂટતા રહેવાની .. અંદરથી તું તૂટે છે પણ મને પણ તોડેછે તું.. મજબૂત બન તું તુટીશ તો હું તુટીશ.... મારી સાથે.. ભૂખ . શરીર ને પણ તોડીશ તું. તારી જીદ છોડ હવે તું પણ તારી વાસ્તવિકતા સ્વીકાર .. જીવતા શીખ .... કોઈ ના વગર ..
અને સંભાળી લે દિલ મારા આજ પછી કોઈ પણ સામે બોલતા વિચાર જે ... જે તને હંમેશા સાંભળે તેની સામે બોલજે.... તારા વગર જે રહી ના શકે તેની સામે તું બોલજે.. જે તને છોડતા તારું શુ થશે તે વિચાર્યા વગર તને છોડી જાય તેની સેમ તારે ઓછું ખુલ જે .. તેમાં જ તારી ભલાઈ છે..