જયારે લોકોનો તમારા પરથી વિશ્વાસ ઉઠી જાય,
બધા કહે આ કાર્ય તારાથી નહિ થાય.
છોડી દે કંઇ બીજો ઓપ્શન શોધી લે.
અત્યાર સુધી ના થયું હવે શું તારાથી થવાનું.
ભુલીજા એ સપનાને
ત્યારે યોગ્ય સમય આવે છે એ કાર્ય પુણઁ કરવાનો.
કંઇ કરીને બતાવવાનો.
ભગવાનમાં વિશ્ર્વાસ રાખી સતત મહેનત કરવાનો.