જિંદગીની એક યાદી બની ગઈ,
સપનાં તો હતા ઘણા,
પણ ફોટામાં એક કહાની બની ગઈ.
સુરજ ઊગે અને રોજ નવો એક વિચાર આવે,
એ વિચારોની વાર્તા બની ગઈ.
દિલ તો રોજ પૂછતું એને પણ એના,
જવાબોની ખામી રહી ગઈ.
તું ખુશ તો હું ખુશ મારે તો એટલું જ કે'વુ' તું,
પણ એ કહેતા પહેલાં પુરી થઈ ગઈ,
આવી મારી જિંદગીની એક યાદી બની ગઈ.