ઉગતા સૂરજ ની લાલી એ સંભાવના ઓની સવારી એ એક બથ ભરી લઉં, આવ તને એક હગ કરી લઉં
જકડી રહે છે લોકો વસંત ની બપોરે ઠંડક ને,એમ જ આ હૈયા વરાળ બુઝાવા , આવ તને એક હગ કરી લઉં
વળગી રહે છે જેમ એક રાત સાંજ ને એમ જ ,આવ તને એક હગ કરી લઉં
પડ્યો જ્યારે જમીન પર સવારે ત્યારે થયું વીતેલા સપના ની સાથે તને પણ..... આવ એક ......
વૈભવ
Happy Hug Day