વીતી ગયેલી જિંદગી ક્યારેય યાદ ના કર,*
*નસીબમાં જે લખ્યું છે. એની ફરિયાદ ના કર,*
*જે થવુહસે એ થઈને રહેશે*
*તું કાલની ચિંતામાં આજની *ખુશીને બરબાદ ના કર,*
*હંસ મરતા સમયે પણ ગીત ગાયછે,*
*અને મોર નાચતા સમયે પણ રડેછે.*
*દુઃખની રાતોમાં નીંદર નથી આવતી ,*
*અને સુખી રાતો માં સાહેબ કોણ સુવેછે.*