તું બોલે તો તારી પાછળ, જીવન આખું ખર્ચું,
સાંજ સવારે તું જ કહી દે, એમ તને હું વર્તું.
તારી સાથે પ્રીત મને ,પણ કેમ તને સમજાવું ?
સાથ મળે "ઉરુ" જ્યારે તારો, નવોજ વિક્રમ સર્જું.

Gujarati Shayri by Urvi Panchal : 111993762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now