સમય નામનું પરબીડિયું ઉડી જાય છે,
પકડો હાથમાં તો અક્ષરો મૂકી જાય છે,
નથી બદલતી નિયતિ કે લકીરો કદી,
તોય લાગણીઓ છે કે રહી જ જાય છે....

પ્રેમની પેલે પાર... ભાગ 2

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૨' વાંચો
https://www.matrubharti.com/book/19863713/premni-pele-paar-2

Gujarati Blog by Shefali : 111082515
Manish Patel 8 year ago

સુંદર વિચારો

Shefali 8 year ago

આભાર પીયુ

Shefali 8 year ago

આભાર રોહિત...jay jinendra

Shefali 8 year ago

સુપ્રભાત સખી

Shefali 8 year ago

આભાર સંદીપ...તમારો દિવસ પણ શુભ રહે

ધબકાર... 8 year ago

ખુબ સરસ... અદ્ભૂત લખી રહ્યા છો... જય શ્રી કૃષ્ણ... Best of luck...

HINA DASA 8 year ago

સુપ્રભાત

Ssndeep 8 year ago

આપનૉ દીવસ શુભ રહૅ @ભાગ ૨ નૅ કૉમૅન્ટી આપી છૅ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now