ગુલામ આપણે અંગ્રેજો ના લીધે થયા શું એ સાચું છે???? ના, સાચું તો એ છે કે અમુક લોકો ની લાલચ નો ફાયદો અંગ્રેજો એ ઉઠાવ્યો અને ગુલામ બનાવ્યા.
આજ ના સમય માં એ સ્થિતિ હજી એમ છે . જાતિવાદ, જમીન સીમા વાદ, ભાષા વાદ નો ઉપયોગ રાજકીય ખેલ માં થાય છે. દેશ ની જનતા સમજી જશે તો કોઈ તેનો ફાયદો નહિ ઉઠાવી શકે. એ સાચી આઝાદી કહેવાશે.