આજ સમજાયું.....
કે પ્રેમ કોઈ ને મળે એજ સાચો પ્રેમ છે,અને તેનો પણ એક અલગ આંનદ છે.
જ્યારે પ્રેમ માંગીને મળે તેમાં માણસ દુઃખી થાય છે....
પણ ચિંતા કરવાની જરૂરત નથી,ભગવાન છે જે તમને ખરા સમય તમને બચાવી લે છે બસ તેની મળેલી શીખ એક ભેટ સમજીને માનો તો પછી તમને આ દુનિયાની રીત અને પ્રભુની એનરી લીલા જોવા ની આંનદ મળે છે ..
ઝીંદગી સાચો અર્થ ખબર પડે છે.....!!!
✌ પ્રથમ પ્રયાસ ✌
? ?