The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વિરહ વેદનાને વેરણ કરતી એ મુસ્કાન... ક્યાંય જુઓ તો કહેજો યારો, મારે લખવી છે પ્રિતની એક અનોખી દાસ્તાન...
ખબર તો છે વર્ષાજી...પણ બધું ધૂંધળું ધૂંધળું દેખાય છે અત્યાર સુધી તો...આજકાલ સ્વપન પણ ચોખ્ખાં નથી આવતા બોલો...
e mushkan ni to tane j khabar ho....lakhi nakh tu saame sapna ma mushkan aapi ne dastan
સારું સારું...ભણવાનું પહેંલા...બાકી બધું પછી...
haa thodi study ma vyast hou etle time na male
હું પણ હંમેશની જેમ જ એકદમ મસ્ત હો ....અને અહિંયા તો આજે દર્શન થયા આપના ...યોગમાયા...
bas maja bhai...ahiyq j 6u...tame kaho kem 6o??
જય મહાદેવ હરિ ...ધન્યવાદ ....
ધન્યવાદ ટિયા ...@ જરુર હો...
ધન્યવાદ મહોદયા ...કેમ છો ?ક્યાં ગાયબ થઇ ગયા હતાં ?
ધન્યવાદ જાગૃતીજી
આભાર પદ્માક્ષી ...@ સંઘર્યું તો મળે જ ને?
ધન્યવાદ નાનકા ...
જય ભોળાનાથ કેતન ભાઇ
ધન્યવાદ મયુ...@.વગર જોયે રોંગ નંબર લાગી જાય તો ? હા હા હા
ધન્યવાદ બેના ...ખરેખર દેખાય જ છે ને ?
ધન્યવાદ હિનાજી ...અજીબ દાસતાઁ હૈ યે......હા હા હા
jay mahadev....@srs...
wah.....@ લખી જ નાખો દાસ્તાન એ અનોખી પ્રીત ...
waah kamleshbhai
વાહ
વાહ.સરસ....ખોવાયું ના મળે ને શોધો તોય ના જોડે
wah..
જય ભોળાનાથ...
oh ho...lakhi j devay ...muskan joya vagar j ...haha..@ motabhai
vah bhai ...lakhvani jaroor j kya chhe ..dekhai j chhe ...hahha
વાહ.... દાસ્તાન કહી દો અમને પણ..
ધન્યવાદ શેફાલીજી ...એવું જ કંઇક ...
વાહ...અનોખી પ્રીત ની અનોખી દાસ્તાન
ધન્યવાદ રવિનાજી ...બસ એજ ચાલુ છે...સૂર્યનું ઉત્તર તરફ ઢળવું અને મારું એક દાસ્તાન લખવા તરફ...બસ થોડા સમયાંતરે કદાચ આ દાસ્તાન વાંચવા પણ મળે ...કદાચ ...હા હા હા હા
આભાર રોહિતભાઇ ...જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ હિરલજી ...જય શ્રી કૃષ્ણ ...જય ભોળાનાથ ...સુપ્રભાતમ્
વાહ... લખી નાખો.. અમે વાંચવા તૈયાર જ છીએ☺
વાહ...જોરદાર...જય શ્રી કૃષ્ણ...
wahhh... jay shri krishna... jay bholenath...good morning....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser