English Quote in Quotes by Jitendra Yadav

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

6# સત્ય ક્યારેય ન છુપાવવું જોઈએ. સાગરના પાણીનું બાષ્પીભવન થઈને ઉપર વાદળ બને છે પરંતુ એક દિવસ સમય આવતા તેજ જળ વરસાદ બનીને ફરી સાગરમાં મળી જાય છે. સત્યનું પણ કંઈક આવું જ છે તમે તમારા મનરૂપી વાદળોમાં સત્ય ગમે તેટલું છુપાવો પરંતુ એક સમયે તે આપણી સમક્ષ આવીને ઉભું રહે જ છે અને ત્યારે તે એક ભય બનીને સામે આવે છે અને પછી વ્યક્તિ લાચાર બની જાય છે. માટે સત્યથી ભાગવું નહિ કે તેને છુપાવવું પણ નહિ પરંતુ તેનો સ્વીકાર કરવો જોઈએ.

7# સાતમી વાત ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે ક્યારેય અન્યાય સામે નમવું ન જોઈએ. ક્યારેય અનીતિ સામે નમવું ન જોઈએ પછી સામે અનીતિનું આચરણ કરનાર ભલે કોઈ શક્તિશાળી કેમ ન હોય. તેના શક્તિશાળી હોવાના કારણે ડરવું ન જોઈએ. ડર થોડા સમય માટે સુરક્ષા જરૂર આપશે પરંતુ તેની સામે એક પછી એક અન્યાયો સહન કરવા પડતા હોય છે માટે ડરને ભગાવી અન્યાય સામે લડવું જોઈએ.

English Quotes by Jitendra Yadav : 111073246
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now