આ પ્રેમની હેલી તે શું વરસાવી
મને રાધા શ્યામના પ્રેમની યાદ આવી

આ લાગણીઓ અપાર તે શું વહેવડાવી
મને રાધા સમ તું નજરમાં આવી

આ પૂર્ણતાની જ્યોત તે શું જલાવી
મને થયું મારામાં સમાવવા તું આવી

Gujarati Good Morning by ધબકાર... : 111072668
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર....@bhaveshbhai...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@Minal....જય શ્રી કૃષ્ણ...

Minal Gosalia Shah 8 year ago

વાહ ખૂબ સરસ.આવો પ્રેમ ....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...osm...આ શરારત કરતા પણ વધુ તારા સ્નેહમાં ગયો ભીંજાઈ...@tiya...જય શ્રી કૃષ્ણ....@hiral...જય શ્રી કૃષ્ણ...@ketanbhai...જય શ્રી કૃષ્ણ...@harita...જય શ્રી કૃષ્ણ...સદા ખુશ રહો...સદા જીવંત રહો....જય શ્રી કૃષ્ણ...

હરિ... 8 year ago

mast..jai shree krishnaaa..

Ketan 8 year ago

જય શ્રીકૃષ્ણ

Hiral 8 year ago

wah....jay shri krishna..

Tiya 8 year ago

wah mast ....@jay shree krishna

Shefali 8 year ago

વાહ...આ સ્નેહમાં તારા એવી શું મને ભીંજવી, મને કૃષ્ણ ની શરારત યાદ આવી ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now