મોતીચારો..
1) જો કોઈ વ્યક્તિ તમારી લાગણી ને ઠેસ પહોંચાડે ને સાહેબ.. તો એને રેતીમાં લખજો જેથી કરીને ક્ષમા નામ નો પવન આવી એને ભૂસી નાખે.
2) જો કોઈ વ્યક્તિ તમારી મદદનું કામ કરે સાહેબ.. ત્યારે તમારે એને યાદદાસ્તના પથ્થર પર કોતરી દેવું અને હ્રદયનાં સિંહાસન પર સ્થાન આપવું જોઈએ.
ડૉ. આઈ. કે. વિજળીવાળા
અઘરું તો છે. પણ અશક્ય નથી.. ?